ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે નાના સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રી હરિકોટાથી છોડવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:06 પી એમ(PM) | ઇસરો
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે
