ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ સંગઠને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું યજમાન પદ ભારતને મળવાથી રમત જગત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. જો કે, આ સ્પર્ધાના આયોજનની તારીખ હજી નક્કી થઇ નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૂટીંગ સ્પર્ધા યોજવાનું બહુમાન ત્રીજી વખત મળશે
Site Admin | ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)