ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે.
સ્પર્ધાની ફાયનલમાં જીવન અને વિજયની જોડીએ ઓસ્ટ્રેલિયાની બ્લેક બેલ્ડન અને મેથ્યુ રોમિયોઝની જોડીને 2-1 થી પરાજય આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:58 પી એમ(PM)
ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો
