ભારતના 100 સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓની સામૂહિક સંપત્તિ પ્રથમ વખત એક લાખ કરોડ ડોલરના સીમાચિહ્નને વટાવી ગઈ છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 799 અબજ ડોલર હતી.
ફોર્બ્સના અહેવાલ મુજબ, ગયા વર્ષની સરખામણીએ દેશના 80 ટકાથી વધુ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 119 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે અને ગૌતમ અદાણી 116 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 2:59 પી એમ(PM) | ધનાઢ્ય ઉદ્યોગપતિ
ભારતના 100 સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓની સામૂહિક સંપત્તિ પ્રથમ વખત એક લાખ કરોડ ડોલરના સીમાચિહ્નને વટાવી ગઈ
