ભારતના રતન, પદ્મવિભૂષણ સ્વ. રતન ટાટાને પાટણવાસીઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી..પાટણ શહેરના અગ્રણીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના મહાન ઉધોગપતિ રતન નવલ તાતાના જીવન ઝરમર અંગે આગેવાનોએ ઉદબોધન કર્યું હતું..રતન ટાટાના રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને સૌએ યાદ કર્યુ હતું.. ભારત વિકાસ પરિષદ અને એપીએમસી પાટણ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં તેમની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને પણ બિરદાવવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:13 પી એમ(PM)