ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 7:48 પી એમ(PM)

printer

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. આ દોડ તેમણે બાર મિનિટ અને 59 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
આ સાથે ગુલવીર સિંહ, આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપનના ટોકિયો ખાતે યોજાનાર વિશ્વ એથ્લેટિક સ્પર્ધા 2025 માટે ક્વૉલિફાય થયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયામાં ગુલવીર સિંહે પુરૂષોની 3 હજાર મીટર દોડ માત્ર 7 મિનિટ અને 38 સેકડન્ડમાં પૂર્ણ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો. ગુલવીરસિંહ આ સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ