ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે.પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ભારત સૌ પ્રથમ વાર આ કાર્યક્રમ યોજીરહ્યો છે. આ પ્રસંગે શ્રી મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું પણ ઉદઘાટન કરશે. 10દિવસનાં આ કાર્યક્રમમાં 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ,બિગ ડેટા, સાઇબર સિક્યોરિટી, મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ અને ક્વોન્ટમ ટેકનોલોજીસ જેવાં ક્ષેત્રોમાં ટેકનોલોજીમાપદંડોનાં ભાવિ પર ચર્ચા થશે. કાર્યક્રમમાં 3 હજાર વૈશ્વિક નેતાઓ, 1900 દેશોનાં ટેકનોલોજી નિષ્ણાતો ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:45 પી એમ(PM)
ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે
