ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર યોગેશ બજરંગી ઝાલના બેઠક પરથી, જ્યારે ક્રિશ્ના ગેહલાવત રાઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિમલા ચૌધરી પટૌડી અને પ્રદીપ સંગવાન બરોડા બેઠક પરથી, નસીમ અહેમદ ફિરોઝપુર ઝિરકા અને અરિઝ ખાન પુનાહાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:57 પી એમ(PM) | વિધાનસભા ચૂંટણી
ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
