ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 6:47 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા છે, જેમને 21 દેશોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે.
21 દેશોમાંથી નવ ઇસ્લામિક રાષ્ટ્રો છે જેમાં ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, શ્રી મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વિશ્વના વિવિધ દેશો સાથે ભારતના સંબંધો આર્થિક, લશ્કરી અને રાજદ્વારી પાસાઓથી આગળ વધી ગયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ