ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિવિધ મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરશે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 9:00 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
