ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધન કરતા, કૉંગ્રેસ સામે પરિવારવાદ આધારિત રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ લોકોને ખોટા વાયદા કરી રહી છે, પરંતુ પ્રજા માટે કામ નથી કર્યું.તો સોનિપતના ગોહનામાં ચૂંટણીસભાને સંબોધતા કૉંગ્રેસ નેતારાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકારે હરિયાણાને બેરજોગારીનું કેન્દ્ર બનાવી દીધું છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 7:05 પી એમ(PM)
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધી
