ભાજપના વરિષ્ઠનેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે રાંચીની મુલાકાતે જશે. શ્રી શાહ રાજ્ય ભાજપના નેતાઓ સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, શ્રીશાહ આવતીકાલે પાર્ટીનું સંકલ્પ પત્ર બહાર પાડશે.કેન્દ્રીય મંત્રી આવતીકાલે ઘાટશિલા , હજારીબાગમાં બરકાથા અને ચતરામાં ત્રણ ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરશે.
Site Admin | નવેમ્બર 2, 2024 7:07 પી એમ(PM)
ભાજપના વરિષ્ઠનેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે રાંચીની મુલાકાતે જશે
