ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે બબીતા ચૌહાણને આયોગના અધ્યક્ષ તરીકે અને ચારુ ચૌધરીની સાથે અપર્ણા યાદવને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અપર્ણા યાદવ જાન્યુઆરી 2022માં ભાજપમાં જોડાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 9:49 એ એમ (AM) | #akashvaninews #akashvani #UttarPradsh | #AparnaYadav
ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
