ભાગલપુરથી બિહારના દાનાપુર સુધી દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 27 વર્ષ પછી LHB કોચ લગાવવામાં આવ્યા.આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પહેલા આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી, પરંતુ તેને અપગ્રેડ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 23, 2025 1:42 પી એમ(PM)
ભાગલપુરથી બિહારના દાનાપુર સુધી દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 27 વર્ષ પછી LHB કોચ લગાવવામાં આવ્યા
