ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ભરૂચની એસસીબી ટીમે અગાઉથી મળેલી માહીતીના આધારે ઓટોરીક્ષામાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 30 લાખ 80 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પકડાયેલા આરોપીઓએ પૂછતાછ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંને આરોપી સામે ભારતીય ચલણી નાણાની બિન અધિકૃત રીતે હેરાફેરી કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:24 પી એમ(PM) | ભરૂચ
ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.