ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
પુર ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાંસોટ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
Site Admin | નવેમ્બર 15, 2024 3:31 પી એમ(PM) | ભરૂચ
ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે
