ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું છે. સતત સાત દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. વડોદરા સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ ચકચારી દુષ્કર્મના મામલામાં આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.હવે આરોપી સામે હત્યાનો ગુનો પણ દાખલ થશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:46 એ એમ (AM) | દુષ્કર્મ