ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 7:26 પી એમ(PM)

printer

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફરેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકેચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશેવારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામરેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.અમારા ભરૂચ જિલ્લાનાં પ્રતિનિધિ વાહીદ મશહિદી જણાવે છે કે, વારલી પેન્ટીંગ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. વારલી સમાજ દ્વારા શોધાયેલી આ ચિત્રકળામાં જીવનના વિવિધ પ્રસંગોને ખાસ પ્રકારના ચિત્રો થકી દિવાલ પર અંકિત કરવાની કળાને વારલી પેન્ટીંગનું નામ અપાયું છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ