બ્રિટનના પ્રધાનમંત્રી કિએર સ્ટાર્મરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે વૉશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશોના નેતાઓએ વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ વિશે આગામી પગલાંઓ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે ચર્ચા કરી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને બ્રિટેન યુક્રેનને રશિયાના વિસ્તારો પર હુમલો કરવા માટે અપાયેલા લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટેની પોતાની નીતિ પર વિચાર કરી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 2:22 પી એમ(PM)
બ્રિટનના પ્રધાનમંત્રી કિએર સ્ટાર્મરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે વૉશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી
