બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય અને દક્ષિણ-પૂર્વીય ભાગોમાં 100 કિલોમીટરપ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો અને દસ સેન્ટિમીટર વરસાદ વરસ્યો હતો. સાઓ પાઉલોમાં સાત લોકોના અને લશ્કરી-પોલીસના મુખ્ય મથક ખાતે એક સૈનિકનું મોત થયું હતું.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:23 પી એમ(PM)
બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે
