બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા આવતીકાલે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિદેશમંત્રી ડોક્ટરએસ જયશંકર અને શ્રી વિએરા મંગળવારે 9મી ભારત-બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકનું સહ-અધ્યક્ષપદકરશે. આ વર્ષની જી-20 નું પ્રમુખપદ બ્રાઝિલ પાસે છે, ત્યારે બંને દેશો ગયા વર્ષમાં ભારતમાં યોજાયેલીજી-20નું પરિણામ આગળ વધારી શકે છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:33 પી એમ(PM)
બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા આવતીકાલે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે
