બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ યોકાલા જિલ્લામાં 800 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સરકારી આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે સરેરાશ 1 હજાર 400 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:31 પી એમ(PM) | અકસ્માત
બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા
