ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી. આ પહેલાં ભારતે ચાર વિકેટે 48 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 445 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.. ભારત તરફથી જસપ્રિત બૂમરાહે છ વિકેટ ઝડપી હતી.
Site Admin | ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM)