ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:38 એ એમ (AM) | ક્રિકેટ

printer

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે.

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે.
આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકશાન વિના 28 રન બનાવ્યા હતા. પાંચ મેચની શ્રેણી હાલમાં એક-એકથી બરાબર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ