ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 3:15 પી એમ(PM) | શિક્ષણ વિભાગ

printer

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ