ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 3:28 પી એમ(PM) | “સ્વનિધી સે સમુદ્ધિ”

printer

બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું

બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨૦થી વધુ ફેરીયાઓએ લાભ લીધો.. બોટાદ ખાતે પી.એમ.સ્વનિધી યોજના અન્વયે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીડ બેંક, આરોગ્ય વિભાગ, ઈ-નિર્માણ કાર્ડ, પી.એમ. માનધન યોજના, પુરવઠા વિભાગ, ફોન-પે કંપની, “મૈ ભી ડીજીટલ” સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઇને જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન આપ્યું હતું
કેમ્પમાં શહેરી ફેરીયાની લોનની કામગીરી કરવામાં આવી હતી. કેમ્પમાં ૧૨૦થી વધુ ફેરીયાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ