ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 2:34 પી એમ(PM) | બૈરૂત

printer

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતેત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે.
લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરતી બહાર અવરજવર કરવાની અને બૈરૂત ખાતેના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છેકે, ઇઝરાયેલ લેબનોનમાં તાજેતરમાં કરેલા હવાઈ હુમલામાં 50 બાળકો સહિત 558 લોકોના મોત નિપજ્યા હતા અને એક હજાર 835 લોકોને ઇજા થઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ