ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી બેડમિન્ટન વર્લ્ડ ટૂરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો પરાજ્ય થયો છે. આ જોડીનો વિમેન્સ ડબલ્સના ત્રીજા ગ્રૂપ સ્ટેજની મેચમાં જાપાનની ખેલાડી નામી માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સામે 17-21, 13-21થી પરાજય થયો છે. આ સાથે, BWF વર્લ્ડ ટૂર ફાઇનલમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:19 પી એમ(PM)