બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો,
શ્રીકાંતે ઇઝરાયલના ડેનિલ ડુબોવેન્કોને સતત બે ગેમમાં 21-13, 21-18થી હરાવ્યો હતો. વિશ્વના 47મા ક્રમાંકિત શ્રીકાંતે હવે રાઉન્ડ 16ના મુકાબલામાં આજે બપોરે હોંગકોંગના જેસન ગુણવાન સામે રમશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM) | બેડમિન્ટન
બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
