ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 2:40 પી એમ(PM)

printer

બેડમિન્ટનમાં કુઆલાલંપુરમાં રમાઇ રહેલી મલેશિયા ઓપનમાં, ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી થાઇલેન્ડની જોડીને હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશી છે.

બેડમિન્ટનમાં કુઆલાલંપુરમાં રમાઇ રહેલી મલેશિયા ઓપનમાં, ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી થાઇલેન્ડની જોડીને હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશી છે. પુરુષ સિંગલ્સમાં, લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત અને પ્રણોય એચ એસ આજે 32મા રાઉન્ડમાં રમશે, જ્યારે માલવિકા બંસોડ, આકર્ષિ કશ્યપ અને અનુપમા ઉપાધ્યાય મહિલા સિંગલ્સમાં રમશે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ચાઈનીઝ તાઈપેઈના મિંગ ચે લુ અને તાંગ કાઈ વેઈ સામે રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ