ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 8:56 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો.

બેડમિન્ટનમાં, ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને વર્તમાન ચેમ્પિયન જોનાટન ક્રિસ્ટીને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની જોડી ટ્રીસા જોલી અને તેમના ભારતીય પાર્ટનર ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં પહોંચ્યા છે.
દરમિયાન, માલવિકા બંસોડ જાપાનના બે વખતના વિશ્વ ચેમ્પિયન અકાને યામાગુચી સામે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. અગાઉ, બે વારના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ