ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 8:28 એ એમ (AM) | બેટ દ્વારકા

printer

બેટ દ્વારકા અને ઓખામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત..

બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારે ઓખા નજીક આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ તથા દ્વારકા વહીવટી તંત્રએ ગઈકાલે સવાર થીજ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારની સાથે સાથે ઓખા ડાલડા બંદર ખાતે પણ ડીમોલેશન હાથ ધર્યું હતું. દામજી જેટી ખાતે સરકારી જમીન પર 5650 સ્ક્વેર મીટર પરના 40 વર્ષ જૂના અનઅધિકૃત દબાણને દૂર કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ