ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 7:32 પી એમ(PM)

printer

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે. વક્ફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. વડી અદાલતે પિટિશન ફગાવતા પ્રશાસન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ