ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 8:05 પી એમ(PM) | બેટી બચાવો બેટી પઢાઓ યોજના

printer

“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે.

“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. આ અભિયાનના પરિણામે દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો છે.
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલોના પરિણામે રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર વર્ષ 2002-03માં 66.83% હતો, જે વધીને વર્ષ 2022-23માં 99.81% થયો છે.
રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના થકી દીકરીઓને જન્મથી 18 વર્ષ સુધીમાં ૪ હજાર રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ