બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સહિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ ગામમાં નવતર જન્મેલ બે દીકરીઓને “દીકરી વધામણાં” કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 8:30 એ એમ (AM) | બેટી બચાઓ બેટી પઢાઓ
બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.
