બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સમુદાયને હિન્દુઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવાની માંગ કરવામાં આવી હતી.
Site Admin | માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)
બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી.
