ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:31 પી એમ(PM)

printer

બિહારમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતે ચીનને હરાવ્યું

બિહારના રાજગીરમાં મહિલા હૉકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી લીધી છે. ભારતે ચીનને ફાઈનલમાં એક શૂન્યથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતી લીધો છે.
યજમાન ટીમ ગઈકાલે સેમિ-ફાઈનલમાં જાપાનને 2 શૂન્યથી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ભારત માટે નવનીત કૌરે 48મી મિનિટે પેનલ્ટી સ્ટ્રૉકને ગૉલમાં ફેરવ્યો હતો. જ્યારે લાલરેમસિયામીએ 56મી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્રૉક કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ