ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 4:12 પી એમ(PM)

printer

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ચાલતી બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી, કાપણી અને તે બાદની તજજ્ઞતાઓ વિષય પર વિસનગરના ભૂણાવ ગામ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું હતું. જેમાં 110 ખેડુતોએ ભાગ લીધો હતો.
તાલીમ વર્ગમાં ખેડૂતોને બીજ મસાલા પાકોની સુધારેલી ખેત પદ્ધતિઓના ચાવીરૂપ મુદ્દાઓ તેમજ, સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષે માર્ગદર્શન અપાયું હતુ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ