બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 8:32 એ એમ (AM) | APEDAની વેબસાઈટ
બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે.
