બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે.
ગઈકાલે રેલવે સલાહકાર, વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓ અને રનિંગ સ્ટાફના નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ દેશભરમાં 26 કલાક સુધી ટ્રેનો રોકાયા બાદ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશ રેલવે રનિંગ સ્ટાફ અને શ્રમિક કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી મોજીબુર રહેમાને આજે સવારે ઢાકામાં રેલવે સલાહકારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ જાહેરાત કરી હતી. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશે અહેવાલ આપ્યો કે, રેલ કર્મીઓની માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી મળ્યા બાદ હ઼ળતાલ સમેટાઇ છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 2:05 પી એમ(PM) | બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ
