બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં આજે બે બસો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જયારે લગભગ 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લોહાગરા ફાયર સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ચિત્તાગોંગથી કોક્સ બજાર જઈ રહેલી સાઉદી ટ્રાન્સપોર્ટ બસ સામેથી આવી રહેલી મિનિબસ સાથે અથડાઈ હતી. ઇજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા છે.
Site Admin | માર્ચ 31, 2025 2:01 પી એમ(PM)
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં આજે બે બસો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા
