બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું છે. આજે ઢાકામાં યુવા અને રમતગમત મંત્રાલયમાં બીસીબીના નિર્દેશકોની તાકીદની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમોનાં અહેવાલો અનુસાર બાંગલાદેશની રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ફારુક અહેમદને BCBના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 8:06 પી એમ(PM)
બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું
