બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. આજે પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના લી શી ફેંગ સામે 10-21, 16-21થી હારી ગયો. મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં, ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો ચીનની તાઈ નિંગ અને લ્યુલ શેંગ શુ સામે 21-14, 21-10 થી પરાજય થયો.
Site Admin | માર્ચ 14, 2025 7:47 પી એમ(PM)
બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે
