બનાસકાંઠા પોલીસે અંબાજીના 18 સહિત સમગ્ર જિલ્લામાં 513 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ સાથે જ અંબાજીમાં અસામાજિક તત્વોના વીજ અને પાણીના જોડાણ કાપવામાં આવ્યા છે તેમ અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગોહિલે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 26, 2025 3:11 પી એમ(PM)
બનાસકાંઠા પોલીસે અંબાજીના 18 સહિત સમગ્ર જિલ્લામાં 513 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી
