ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 3:12 પી એમ(PM)

printer

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ