બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:37 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી
