બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો.
આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે ઉપસ્થીત વાલીઓને તથા વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાનના વિષયોમાં કારકિર્દી ઘડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો
