બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025 યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી. શ્રી ચૌધરી એ જણાવ્યું કે આગામી સમયમાં આ વિસ્તારમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરાશે.
Site Admin | માર્ચ 23, 2025 7:08 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025 યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી.
