બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. આમ અત્યાર સુધીમાં ત્રણ ઉમેદવારી પત્રો રજૂ થયા છે. ઉલેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૫મી ઓકટોબર છે.
દરમિયાન ભારતના ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:53 એ એમ (AM)