ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 8:19 એ એમ (AM) | બનાસકાંઠા

printer

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મેડિકલ ઓફિસરો અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ